________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 337 ) એક જ ધ્યેય રાખવું. अकर्त्तव्यं न कर्त्तव्यं, प्राणैः कंठगतैरपि / સુલ્તચું સુ કર્તવ્યું, કાર તૈ | ગમે તેમ થાય પણ જે કરવાયોગ્ય છે તે તે કરવું જ, અને નહીં કરવા એગ્ય હોય તેને ગમે તેમ થાય તે પણ ત્યાગ જ કરવું જોઈએ. પ્રાણ ત્યાગ કરવો પડે તે પણ શું થયું ? હિંસાદિક અકૃત્યનું સેવન પ્રાણાંત સુધી પણ ન કર અને ધર્મનું પાલન ગમે એવા સંગમાં કરવું એવું ગ્યે દયેય રાખવું જોઈએ. પ્રકરણ 14 મું. પાખંડીઓના પ્રલાપ. मृद्वीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने / द्राक्षाखण्डः शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः / / સૂવાને સારૂ સુકેમળ શય્યા, સવારમાં ઉઠતાંની સાથે મધુરૂં પીણું, બપોરે ઉત્તમ પ્રકારનાં ભેજન, સાંઝે દૂધપાન અને પછી દ્રાક્ષાખંડ તથા અર્ધરાત્રીના સમયે શર્કરાસેવન વિગેરે કરવાથી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય એમ શાક્યસિંહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust