Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 350
________________ ( 340 ) સતી સુરસુંદરી શાંતિને કટ્ટો દુશમન, અધેયને મિત્ર, મોહરાજાનું વિશ્રાંતિધામ, પાપોની ખાણ, આપત્તિઓનું મૂળસ્થાન, અસંધ્યાનનું ઉપવન, મિથ્યાવાદનો ભંડાર, મદને મુખ્ય પ્રધાન, શેકનું મુખ્ય કારણ અને કલેશનું ક્રીડાગૃહ જે કઈ હોય ? તે તે પરિગ્રહ છે. આત્માથી મનુષ્યએ પરિગ્રહના વળગાડથી દૂર જ રહેવું ઘટે. કર્મરાજાને શાસનદંડ ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडभांडोदरे, रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः॥ विष्णुर्येन दृशावतारगहने क्षिप्तो महासंकटे, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे // કર્મરાજાને શાસનદંડ કેટલો કઠેર છે? બ્રહ્મા બિચારા કુલાલની જેમ નિયમિત બ્રહ્માંડરૂપી પાત્ર ઘડ્યા કરે છે, શંકરને કપાલરૂપી હરતસંપુટમાં ભિક્ષાટન કરવું પડે છે, વિષ્ણુ તે દશ અવતાર ગ્રહણ કરવાની પંચાતમાંથી છૂટા જ થઈ શકતું નથી અને સૂર્યને રોજ રોજ આકાશમાં પરિભ્રમણ કરવું પડે છેઃ કર્મરાજાને શાસનદંડ એમને પણ માનવે પડે છે. એવા કર્મને અમારા નમસ્કાર હાજે ! - કર્તવ્યને સાર. अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः / नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंग्रहः // પંચભૌતિક શરીરની સુંદરતા ઉપર કેઈએ મહાઈ જવાનું નથી. શરીર અનિત્ય છે-આજે છે તેવું કાલે નહીં હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354