________________ સુરસુંદરીનાં સાબિંદુ. ( 341 ) વૈભવ પણ એટલાં જ ક્ષણિક સમજજે. કદિ એ એક સરખાં નથી રહ્યાં. મૃત્યુ સૌને માથે ઉભું છે. આવી સ્થિતિમાં બુદ્ધિમાન મનુષ્યએ હમેશાં ધર્મને સંગ્રહ કરે. ધર્મસંગ્રહમાં જેઓ પ્રમાદ સેવે છે તેઓ બુદ્ધિમાન છતાં મૂર્ખની કેટીમાં મૂકાય છે. - વિનયને પ્રભાવ. जितेन्द्रियत्वं विनयस्य कारणं, गुणप्रकर्षो विनयादवाप्यते / / गुणाधिके पुंसि जनोऽनुरज्यते, जनानुरागप्रभवा हि संपदः / , વિનયનું મુખ્ય કારણ જિતેંદ્રિયપણું કહ્યું છે. ઇંદ્રિય ઉપ | વિજય મેળવનારને વિનય સહેજે પ્રાપ્ત થાય છે અને વિનયનો પ્રાદુર્ભાવ થતાં હૃદયમાં સદ્દગુણો ખીલે છે. ગુણ મનુખ્યની ઉપર પ્રાણી માત્ર અનુરાગ ધરાવે છે. આવા લોકપ્રિય મનુષ્ય સંપત્તિને સહેજે પ્રાપ્ત કરી શકે છે. પ્રકરણ 16 મું. પુણ્યને જ જયજયકાર ! तावञ्चन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावत् सिध्ध्यति वाञ्छितार्थमखिलं तावज्जनः सजनः / / मुद्रामण्डलतंत्रमंत्रमहिमा तावत्कृतं पौरुष, यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust