________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 339 ) | વાને શું અર્થ છે ? ખરેખર તો ફળ આપવામાં સમર્થ એવા | કમને જ નમસ્કાર કરવા જોઈએ. કર્મની સત્તા એવી તે અબાધ્ય છે કે એની પાસે વિધિનું પણ કઈ નથી ચાલતું. પ્રકરણ 15 મું. એ જીવન શું કામનું? दारिद्रयाकुलचेतसां सुतसुताभार्यादिचिन्ताजुषां, नित्यं दुर्भरदेहपोषणकृते रात्रिन्दिवा खिद्यताम् / / राजाज्ञाप्रतिपालनोद्यतधियां विश्राममुक्तात्मनां, सर्वोपद्रवशंकितनामघभृतां धिग् देहिनां जीवितम् // જેમનાં મન દરિદ્રતાની પીડાને લીધે વ્યાકૂળ રહ્યાં કરે છે, પુત્ર-પુત્રી અને સ્ત્રી વિગેરેની ચિંતામાં જે તરબળ રહે છે, દુર્ભર એવા દેહના પિષણ માટે જેઓ રાતદિવસ ગમગીન રહે છે, રાજાની આજ્ઞા ઉઠાવવામાં જેમને પિતાની બુદ્ધિ ખરચી નાખવી પડે છે, ક્ષણ માત્ર પણ જેમને વિશ્રાંતિ નથી મળતી અને સર્વ પ્રકારના ઉપદ્રની શંકા જેમના હૃદયમાં નિરંતર રહ્યા કરે છે એવાઓનાં જીવનને ધિક્કાર છે ! ફ્લેશનું ક્રીડાગ્રહ-પરિગ્રહ. प्रत्यर्थी प्रशमस्य मित्रमधृतेर्मोइस्य विश्रामभः, पापानां खनिरापदां पदमसध्यानस्य लीलावनम् / / व्याक्षेपस्य निधिर्मदस्य सचिवः शोकस्य हेतुः कलेः, केलीवेश्म परिग्रहः परिहृतेयॊग्यो विविक्तात्मनाम् / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust