________________ “આદર્શ જૈન સ્ત્રીરત્ન” ( જેમાં ચૌદ મહાસતીઓના જીવનચરિત્ર આવેલ છે.) જુદા જુદા વિદ્વાન પૂર્વાચાર્ય મહારાજેની અનેક કૃતિઓમાંથી અવતરણ કરી સરલ ભાષામાં આ એક ઉત્તમ ગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી ચૌદ પવિત્ર માતાઓ, આદર્શ શ્રી રત્નો અને મહાસતીઓના વૃતાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, જે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રી તત્વના ગુણેના પરમ વિકાસ કરનાર એક ઉપદેશાત્મક રચના છે. ચારિત્ર વિકાસ માટે, ઉત્તમ ચારિત્રવાન અને સદગુણી બનાવવા માટે, શાસ્ત્રકાર મહારાજે મહાન સ્ત્રી પુરૂષોના ઉંચા આદર્શને નજર સામે રાખીને પિતાના જીવનમાં ઉતારવાને અભ્યાસ કરવાની બતાવેલ જરૂરીયાત આ ગ્રંથમાં આવેલી સ્ત્રી રત્નોની કથા પૂરી પાડે છે, તેટલું જ નહીં, પરંતુ આ કથાઓ એટલી બધી સરલ, સુંદર, રસિક, પ્રભાવશાળી, ચમત્કારિક અને ઉપદેશક છે કે તે મનન પૂર્વક વાંચતાં દરેક બહેને આદર્શ સ્ત્રી થતાં તેમના ચારિત્રને વિકાસ પિતાના આત્માને મોક્ષ નજીક લાવી મૂકે છે. દરેક મનુષ્યને પ્રાતઃકાળમાં સ્મરણ કરવા યોગ્ય, દરેક બહેન પિતાનું ચારિત્ર ખીલવી જીવનને કર્તવ્યપરાયણ અને પિતાને સંસાર-વ્યવહાર સુખમય બનાવી, મનુષ્ય જન્મનું. UUUUJaa. - %8% % છે. સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણીની કેટલી જરૂરીયાત છે? સ્ત્રી કેળવણું કેવી હોવી જોઈએ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. % % કિંમત રૂા. 1--0 એક રૂપી (પોસ્ટેજ જુદુ) ------------------------- - Jun Gun Aaradhak Trust