________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 335 ) પિતે તરે ને અન્યને તારે, अवद्यमुक्त पथि यः प्रवर्त्तते, प्रवर्त्तयत्यन्यजनं च निःस्पृहः / / स एव सेव्यः स्वहितैषिणा गुरुः, .. स्वयं वरंस्तारयितुं क्षमः परम् / / .. આ ભવાટવીમાં વર્તવા છતાં જેમની પ્રવૃત્તિ કેવલ નિકષિ માર્ગે જ હોય છે, પિતે નિઃસ્પૃહ રહીને બીજાને ધર્મભાગમાં પ્રવર્તાવે છે, પિતે તરે છે અને સાથે બીજાને પણ રી શકે છે એવા સદ્દગુરૂની, પિતાનું હિત વાંછનાર દરેક પાણીએ સેવા કરવી જોઈએ. - ખેદ કે અભિમાન રખે કરતાં ! रिक्तोऽहमथैरिति मा विषीद, पूर्णोऽहमथैरिति मा प्रसीद || रिक्तं च पूर्ण भरितं च रिक्तं, करिष्यतो नास्ति विधेविलम्बः / / હું ધન વગરને-નિધન છું એમ માની કેઈએ ખેદ ન વર. તેમ હું તે સંપૂર્ણ સંપત્તિવાળે છું એમ માની કુલાઈ જવાનું પણ નથી. નિર્ધનને ધનવાન બનાવે, ધનવાનને નિર્ધન બનાવ એ તે દેવની એક લીલા માત્ર છે અર્થાત એને નિર્ધન કે ધની બનાવતાં બીલકુલ વાર નથી લાગતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust