Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 344
________________ ( 334) સતી સુરસુંદરી. પ્રકરણ 12 મું. ઉગતામાં જ દાબવા જેવા. उत्तिष्ठमानस्तु परो नोपेक्ष्यः पथ्यमिच्छता / ___ समौ हि शिष्टैराम्नातौ वय॑न्तावामयः स च // આત્મહિત વાંછનાર મનુષ્ય, ઉગતા શત્રુની મુદલ જ ઉપેક્ષા ન કરવી. શાસ્ત્રમાં કુશળ એવા સત્પરૂષોએ, ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુને બંનેને સરખા જ ગણ્યાં છે. એમને તે ઉગતામાં જ દાબી દેવા જોઈએ. સંસારના તારણહાર, विदलयति कुबोधं बोधयत्यागमार्थ, सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति // अवगमयति कृत्याऽकृत्यभेदं गुरुयो, भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् // સમુદ્રમાં વહાણ જેમ તારણહાર છે તેમ સંસારરૂપી સાગરમાં ખરેખરા તારણહાર જે કઈ હોય તે તે ગુરૂમહારાજ છે. તેઓ પ્રાણીઓની અજ્ઞાનતા-કુબેધને દૂર કરે છે, શાસ્ત્રને અર્થ સમજાવે છે. સુગતિ તેમ કુગતિના માર્ગરૂપ પુણ્ય-પાપને ભેદ બતાવે છે, કરવા લાયક શું છે અને નહીં કરવા લાયક શું છે તે ઉપદેશે છે. સદ્દગુરૂ વિના આ દુનીચામાં બીજું કઈ તારક નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354