________________ ( 332 ) સતી સુરસુંદરી. ફરી તે કરવાની જ છે, તે પછી તું ભાતુ બાંધવામાં સારૂ આળસ કરી રહ્યો છે ? આ પરલોકને માર્ગ એ નથી જ્યાં ખરીદી કે વેચાણ પણ બની શકતાં હોય. એ એક વિક માગ છે, માટે ધર્મરૂપી ભાતુ બાંધવામાં પ્રમાદ ન સેવ મૈનનું માહાસ્ય. मुखवाचाल दोषेण, बध्यन्ते शुकसारिकाः / बकास्तत्र न बध्यन्ते, मौनं सर्वार्थसाधनम् // ' જે પ્રાણુઓ બહુ બોલ બોલ કરે છે એમને બંધાવું પડે છે. પોપટ અને મેના સારી બેલી બોલે છે તેથી લોકો એ મને પાંજરામાં પૂરે છે, બંદી તરીકે એમને જીદગી વિતાવવું પડે છે. એથી ઉલટું બગલા છાનામાના બેસી રહે છે તે એને કઈ પાંજરે પૂરતું નથી. માન રહેવાથી સર્વ અર્થ સિદ્ધ થાય છે. . સુખની શોધમાં દુઃખ સાંપડયું. भमाशस्य करण्डपिण्डिततनोगुप्तेन्द्रियस्य क्षुधा, कृत्वाऽऽखुर्विवरं स्वयं निपतितो नक्तं मुखे भोगिनः।। तृप्तस्तत् पिशितेन सत्वरमसौ तेनैव यातः पथा, स्वस्थास्तिष्ठत दैवमेव हि नृणां दुःखे सुखे कारणम् // - એક વાદીએ સાપને કંધયામાં પૂરી રાખ્યું હતું. અંદર ને અંદર પધ રહેવાથી સાપની બધી આશાઓ નાશ પામી હતી. કંવયાની અંદર એ ગુંચળું વાળીને પડ હતે. ભૂખને લીધે એની ઇન્દ્રિયશક્તિ પણ હણાઈ ગઈ હતી. એટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust