________________ ( 314 ) સતી સુરસુંદરી અને તિય તો વિવેકશન્ય હોય છે. માનવભવ જ ધન્ય છે કારણ કે મનુષ્યને ધર્મસામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રાણીઓ ! પ્રમાદ તજે. यसंपत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्कायन्नाधिव्याधिहीनाः सकलगुणगणाऽलं कृताङ्गाश्च यन्नो। यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनि मोक्षसौख्यं च यन्नो, दुष्टः कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः // પ્રાણી માત્રને વૈભવની ઇચ્છા તે હોય છે જ, છતાં શા સારૂ સંપત્તિથી વંચિત રહે છે ? આફતથી આઘે રહેવા સે માગે છે, છતાં માણસે આફતથી અલગ કાં નથી રહી શકતા ? આધિ ને વ્યાધિથી ઘેરાયેલા કેમ રહે છે ? ઉત્તમ પ્રકારના ગુણેના ભક્તો માણસે કેમ નથી થઈ શકતા ? સ્વર્ગસુખ કેમ નથી મળતું ? સકલ સુખના આધારભૂત એવું મોક્ષસુખ મનુષ્યને દુર્લભ કાં ગણાય છે ? ખરેખર એ બધા પ્રમાદને જ પ્રભાવ છે. પ્રમાદની એ જ પટુતા છે કે જેથી એ સઘળા શુભ કાર્યોને બગાડી દે છે, માટે હે ! પ્રમાદને તજીને ધર્મને વિશે ઉદ્યત રહો. બધું પડી રહેવાનું. धनानि भूमौ पशवश्व गोष्ठे, भार्या गृहद्वारे जनाः स्मशाने / देहश्चितायां परलोकमार्गे, धर्मानुगो गच्छति जीव एकः॥ આ જીવ જ્યારે દેહને ત્યાગ કરી પરલોકમાં પ્રયાણ કરે છે ત્યારે બધું અહીં ને અહીં જ પદ્ધ રહે છે. ધન ભૂમિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust