________________ (318) સતી સુરસુંદરી પિતાની જેમ વિદ્યાદેવી વિદ્યાવાનને હિતકાર્યમાં જોડી દે છેસ્ત્રીની જેમ કલેશને દૂર કરી હંમેશાં આનંદમાં રાખે છે= અનર્ગળ સંપત્તિઓ લાવી દે છે; સર્વ દિશાઓમાં તેની કીત્તિ ફેલાવે છે. ખરેખર, વિદ્યા એક કલ્પલતા છે. એવું કયું કાર્ય છે કે જે વિદ્યાવડે સિદ્ધ ન થાય? યુદ્ધની જરૂર નથી. साम्ना दानेन भेदेन, समस्तैरथवा पृथक् / विजेतुं प्रयतेतारीन, युद्धन कदाचन // વિજયની ઈચ્છાવાળાએ શત્રુને સામ, દાન, ભેદથી–ત્રણે વતી છતવાને પ્રયત્ન કરો. ત્રણે નહીં તે સામ, દાન, ભેદને જુદા જુદા પ્રવેગ કર; પણ યુદ્ધવડે વિજય થશે એમ ન માનવું. મતલબ કે યુદ્ધ કરતાં પણ સામ, દાન, ભેદની નીતિ વધારે ઉપયોગી નીવડે છે. પ્રકરણ 8 મું. ઉભયભ્રષ્ટ હાથી. निदाघे संतप्तः प्रचुरतरतृष्णातुरमनाः, सरः पूर्ण दृष्ट्वा त्वरितमुपयाति करिवरः / तथा पंके मग्नस्तटनिकटवर्तिन्यपि यथा, न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् / / ગ્રીષ્મ ઋતુના તાપથી અકળાએલ અને પાણીની તૃષાનેર લીધે વ્યાકુળ બનેલે એક હાથી પાણીની શોધમાં નીકળે. એટલામાં એક છલકાતું સરોવર એણે જોયું. પાણી પાસે પહેચે તે પહેલાં જ સરોવરના કીચડમાં એને પગ ખંતી ગયે. કાંઠે પાસે જ હતો છતાં ન કાંઠે જવાય કે ન પાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust