________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 321 ) - જ્ઞાનમહિમાज्ञानं स्यात् कुमतान्धकारतरणिनि जगल्लोचनं, ज्ञानं नीतितरंगिणी कुलगिरिानं कषायाऽपह्नम् // ज्ञानं निर्वृतिवश्यमंत्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः॥ મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવામાં સૂર્ય જેવું જે કંઈ ય તે તે જ્ઞાન છે. જ્ઞાન એ સાચું નેત્ર છે. નીતિરૂપી હીને વહાવવામાં પણ આ જ્ઞાન જ કુલગિરિ સમાન છે. કામ, ધ, મેહ અને લેભરૂપી કષાયોને નિમૂળ કરનારું પણ મને જ છે. મેક્ષરૂપી પ્રમદાને વશ કરવામાં એ વશીકરણ ત્ર છે. હૃદયને પવિત્ર કરનાર, સ્વર્ગપુરીના પ્રયાણમાં દુંદુભી માન અને વિવિધ સંપદાઓનું કારણ પણ જ્ઞાન જ છે. વિષયાસક્તની બુરી દશા. दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति // कुन्देदीवर पूर्णचन्द्रकलशश्रीमल्लतापल्लवानारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते // જગતમાં આંધળે માણસ માત્ર પિતાની આગળ રહેલી. =શ્ય વસ્તુને જોઈ શકતું નથી, પણ કામાંધ-વિષયાસક્તની શા તે બહુ બુરી હોય છે. જે દશ્ય છે તેને એ વિષયાસક્ત જોઈ શકતો નથી, એટલું જ નહીં પણ જે વસ્તુતઃ નથી તેને દેખી રહ્યો હોય છે. અશુચીથી ભરેલાં સ્ત્રીઓનાં 21 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust