________________ - (૩ર) સતી સુરસુંદરી. સજન પુરૂના ઉજવલ ગુણને અસ્પૃદય જોઈને લઘુત્તિવાળા દુષ્ટ પુરૂષ બળી મરે છે. એમનાથી એ સહન જ થઈ શકતું નથી. પતંગીયું પ્રદીપને પ્રકાશ જઈને પિતાના શરીરને ભોગ આપીને પણ દીવો ઓલવી નાખે છે. ભાગવતી દીક્ષા. अपवित्रः पवित्रः स्यात् , दासो विश्वेशतां भजेत् / मूर्यो लभेत ज्ञानानि, मधु दीक्षाप्रसादतः // * ભાગવતી જૈન દીક્ષાના પ્રતાપે અપવિત્ર પણ પવિત્ર બની જાય છે, ગુલામ પણ વિશ્વવંદ્ય બને છે, મૂર્ખ પણ થોડા જ વખતમાં સારી જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કરે છે. શુદ્ધ ચારિત્ર અપૂર્વ લાભ આપે છે. - મેહને વિલાસ, दाराः परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः, कोऽयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशाः // यदयं स्वामी यदिदं सद्म सर्व चैतन्मिथ्या छम, यदयं कान्तो यदियं कान्ता सोऽयं मोहो हन्त ! दुरन्तः / / ખરેખર આ સંસારમાં સ્ત્રી પરિભવનું એક કારાગ્રહ છે, બંધુજન બંધનરૂપ છે, વિષયે વિષ સમા પ્રાણહારી છે; છતાં મોહને વિલાસ પ્રાણીઓને કેવા નાચ નચાવે છે ? જે પોતાના શત્રુઓ છે એને જ પિતાના મિત્ર માની બેઠે છે. વળી આ મારો સ્વામી અને આ મારું ઘર છે એ વ્યવહાર પણ બેટે છે, આ કાન્ત અને આ કાન્તા છે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust