Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 339
________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 329 ) પ્રકરણ 10 મું. શૂન્યતાનાં વાસસ્થાન, अपुत्रस्य गृहं शून्यं, दिशः शून्या अबान्धवाः / मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्या दरिद्रता // ઘરની અંદર બીજા માણસો ગમે એટલાં હોય, પણ પુત્ર * હોય તે એ ઘર પણ શૂન્ય છે, બંધુ મિત્ર વિનાની દિuઓ પણ સૂની જેવી જ લાગે છે, ભૂખના હૃદયમાં પણ ન્યતા જ વસે છે અને દરિદ્રતા તે સર્વ પ્રકારની ન્યનું વાસસ્થાન છે. જ્ઞાનીનાં અવ્યથ વચન, उदेतीह सूर्यः कदाचित् प्रतीच्यां, चलेन्मेरुरुचैः स्थले जायतेऽन्जम् / / स्वकीयां सीमां वै समुद्रो जहाति, भवेन्नान्यथा नानिवाक्यं तथापि / / સૂર્ય હમેશાં પૂર્વ દિશામાં ઉગે છે, કદાચિત એ પશ્ચિમ દેશામાં ઉગે; મેરૂપર્વત સ્થિર છે, કદાચિત્ એ ચલાયમાન ચાય; કમલ પાણીમાં જ ઉગે છે, છતાં નિર્જલ એવા આકાચમાં ઉગે; સમુદ્ર પોતાની મર્યાદાની બહાર ચાલ્યા જાય; પરંતુ જ્ઞાની પુરૂષનું વચન તે કઇ દિવસ અન્યથા ન જ થાય. અશરણનું એક માત્ર શરણું व्यसनशतगतानां क्लेशरोगातुराणां, मरणभयहतानां दुःखशोकार्दितानाम् / / i P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354