Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 337
________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. ( 327) સમજણ ભૂલભરેલી છે. મહિનો જ એ બધા વિલાસ છે–મેહ જ આ દુઃખદાયક ભ્રમણા ઉપજાવે છે. સન્મિત્રનાં લક્ષણે. पापानिवारयति योजयते हिताय, गुह्यं निगृहति गुणान् प्रकटीकरोति / आपद्गतं च न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति संतः / / પાપકાર્યમાંથી બચાવે, હિતકાર્યમાં જોડે, છાની વાત છુપાવી રાખે, ગુણોને પ્રસિદ્ધિમાં લાવે, આપતકાળમાં ત્યાગ ન કરે, વખતસર સહાય આપી ઉભું રહે તે બધાં સન્મિત્રનાં લક્ષણે છે, એમ તે કહે છે. આદર્શ મૈત્રી. क्षीरेणात्मगतोदकाय हि गुणादत्ताः पुरा तेऽखिलाः, क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कृशानौहुतः // गन्तुं पावकमुन्मनस्तदभवत् दृष्ट्वा तु मित्रागम, मुक्तं तेन जलेन शाम्यति सतां मैत्री भवेदीहशी // દૂધની અંદર જેવું પાણું ભળે છે કે તરત જ દૂધ પિતાના બધા ગુણે પાને અર્પણ કરે છે. પાણું ને દૂધ એ બે વચ્ચે કઈ ભેદ જેવું નથી રહેતું--અને એક સ્વરૂપ બની જાય છે. પછી જ્યારે દૂધને ઉકાળવા અગ્નિ ઉપર મૂકવામાં આવે છે ત્યારે તે ઉછળે છે. પોતાના મિત્ર-દૂધને અસહ્ય તાપે તપતે જોઈને પાણી મદદ આપે છે, દૂધને બદલે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354