________________ ( 324 ). સતી સુરસુંદરી. જ સ્ત્રી સ્નેહ સીંચે છે. ખરેખર આ સંસારમાં કોઈ કેઈનું નથી, માટે આ રાણીને ધિક્કાર હો ! આ અશ્વપાળને ધિક્કાર હે !! કામદેવને ધિક્કાર અને મને પિતાને પણ ધિક્કાર છે !!! બધાં સરખાં નથી હોતાં. वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // ગુણેની ન્યૂનાધિકતા તે બધે રહેલી જ હોય છે અને એ ગુશેની ન્યૂનાધિકતા પ્રમાણે જ કીમત અંકાય છે. ઘેડે, હાથી, લેડું, લાકડું, પત્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને પાણી એ બધાની જાતિમાં–સરખાં હોવા છતાં-ઘણું જ અંતર રહેલ હોય છે અર્થાત્ એક ઘેડે દશ રૂપીયાને પણ હોય અને હજાર રૂપીયાને પણ હોય. એ જ પ્રમાણે બીજી વસ્તુઓનું પણ સમજી લેવું. સચિત બધે ફળે છે. नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्यापि नैव न च जन्मकृतापि सेवा // कर्माणि पूर्वतपसा किल संचितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः॥ મનુષ્યની આકૃતિ કઈ ફળ નથી આપતી, કુલ, શીલt અને વિદ્યા પણ પડી રહે છે, આખી જીંદગી સુધી સેવા કરી હોય તે પણ એક કેર રહી જાય; પરંતુ માણસે પૂર્વે તપસ્યાવડે જે સારા કર્મો કર્યા હોય છે તે તે વૃક્ષોની જેમ વખત આજો જરૂર ફળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust