________________ રસુંદરીનાં સુધાબિંદુ. (317) દારિદ્રય, પાતક, કલહ ને ભય કેમ ટળે? ___ मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् // ઉદ્યમીથી દારિદ્રય દૂર ભાગે છે, ત૫–જપ કરનારથી 3i આછું રહે છે, મૌનવ્રત ધારણ કરનારને કલેશને ભય. રહેતો અને હમેશ રે જાગ્રત રહે છે તેને કોઈને ભય. હતા. દારિદ્રય, પાતક, કલેશ અને ભયને ટાળવાને એ * મંત્ર છે. - દેવે પક્ષપાત કરે શા સારૂ? , र्वन्ति देवा अपि पक्षपातं, नरेश्वराः शासनमुद्वहन्ति / शान्ता भवन्ति ज्वलनादयो, यत्तत्सत्यवाचां फलमामनन्ति / 1 દેને કંઈ સ્વાર્થ નથી હોતે છતાં પક્ષપાત રાખે છે ન રાજાઓ સંપૂર્ણ સ્વાધીન હોવા છતાં શાસનતંત્રને ભાર ડે છે, પ્રચંડ અગ્નિ વિગેરે પદાર્થો પણ શાંત બની જાય - તે બધે સત્ય વચનને જ પ્રતાપ છે. - વિદ્યા કપલતા જેવી છે. मातेव रक्षति पितेव हिते नियुङ्कते, कान्तेव चाभिरमयत्यपनीय खेदम् / लक्ष्मी तनोति विपुलां वितनोति कीर्ति, किं किं न साधयति कल्पलतेव विद्या ? દયાળુ માતા જેવી રીતે પિતાનાં બાળકનું રક્ષણ કરે તેમ વિદ્યાદેવી પિતાના આશ્રિતનું પાલનપોષણ કરે છે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust