________________ છે, સગાંસની ચીતાની સાથે રસુંદરીનાં સુધાબિંદુ. (315 ) કરી રાખ્યું હોય છે તે એમનું એમ રહી જાય છે, હાથી, મ વગેરે પશુઓ પોતપોતાના સ્થાનમાં પડી રહે છે, પ્રાણપ્રિયા રાકકળ કરતી ઘરના બારણુ સુધી વળાવી પાછી - છે, સગાંસંબંધીઓ અશાન સુધી જઈ ઘેર પાછા જાય છે ( દેહે પણ અગ્નિની ચીતામાં બળી ભસ્મીભૂત બને છે. જ એક એવે છે કે જે જીવની સાથે રહે છે, માટે. એ ધમની આરાધના કરવી. કેનાથી કેટલું દૂર રહેવું? शकटं पंचहस्तेन, दशहस्तेन वाजिनम् / गजं हस्तसहस्रेण, देशत्यागे न दुर्जनम् // પિતાનું ભલું વાંછનાર મનુષ્યોએ ગાડાથી પાંચ હાથ. -થે ચાલવું, ઘેડાથી દશ હાથ દૂર રહેવું, હાથીથી હજાર થ દૂર રહેવું અને દેશનો ત્યાગ કરવો પડે તે પણ દુર્જતો તે બને એટલું દૂર જ રહેવું. સંતજનનું લક્ષણ मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रणिभिः प्राणयन्तः // परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं, निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ મન, વચન ને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી ભરેલા, ત્રણે લેકને અનેક ઉપકાની શ્રેણીઓ વડે પ્રસન્ન કરતા અને હમેશાં પારકાના પરમાણુ જેવડા ગુણેને પણ પર્વત : पुण्यपीयषपूर्णा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust