________________ - ચારિત્ર વિનાને સાધુ, 41 સુરસુંદરીનાં સુધાબિંદુ. * ( 313) દાંત વિનાને હાથી, શીવ્ર ગતિ વિનાને ઘેડે, ચંદ્ર નાની રાત્રી, સુગંધ વિનાના પુષ્પ, પાણી વિનાનું સરોવર, છાયા વિનાનાં વૃક્ષો, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વગરને પુત્ર ત્ર વિનાને સાધુ, દેવ વિનાનું મંદિર એ જેમ નથી શોભતાં તેમ ધર્મ વિનાનો માણસ પણ ભૂડો લાગે છે. પતિ-એક દેવતા. पतिरेव परं हि देवतं, तदनुज्ञैव सदा विधीयते / पतिसेवनतत्परा सती, शिवसौख्यकपरायणा भवेत् // ધર્માચારિણી સ્ત્રીઓને માટે પતિ એ જ દેવતા છે, તેમ આજ્ઞામાં રહીને જ સતી ધર્મકિયાઓ કરે છે. પતિ એ સત સાચું બળ છે. જે સ્ત્રીઓ પતિસેવામાં તત્પર રહે છે તે શીલવતના પ્રતાપે શિવસુખ મળે છે. - પ્રકરણ 7 મું. મહાશત્રુ-ક્રોધને પ્રભાવ. . क्रोध एव महाशत्रुः, स्मरणात् क्लेशदायकः / अनुभावात्तु तस्यैव, सीदन्त्येव नरोऽनिशम् // ક્રોધ એ મહાશત્રુ છે. એના મરણ માત્રથી પણ દુઃખ ઉપજે છે. ક્રોધી પુરૂષ પોતે પોતાને જ રાતદિવસ બાળતા હોય છે. માત્ર માનવભવ જ ધન્ય છે ! તેવા વિચપત્તા, ને વિવિદ્ધવસંતત્તા तिरिआ विवेकविगला, मणुप्राणं धम्मसामग्गी // દેવે અદ્ધિસિદ્ધિસંપન્ન હોવા છતાં વિષયાસક્ત હોય છે, નારકીના છ વિવિધ પ્રકારનાં દુખેથી પીડાતા હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust