________________ પંચદશ પરિછેદ. ( 255 દીક્ષોત્સવ સંપૂર્ણ થયા પછી મકરકેતુએ વિનંતી કરી કે ભગવન, સર્વવિરતિરૂપ ચારિત્રવ્રત પાળવામાં હું અશક્ત છુ. એક ગૃહસ્થ તરિકે હું કઈ રીતે આત્મકલ્યાણ સાધી શકું 4 કૃપા કરીને મને કહો.” ગુરૂ મહારાજે કહ્યું-“જેઓ નિરપરાધી સ્થલ જીવોને પીડ આપતા નથી તેઓ પણ મે કમે મોક્ષપદને પામે છે. તે ન માણે જે મન, વચન, કાયથી સ્થલ અસત્ય બોલતા નથી તઓ દેવેંદ્ર તથા નરેંદ્રના સુખ ભેગવી અને નિર્વાણપદને પામે છે. જેઓ મન, વચન, કાયાથી હંમેશા સ્થલ અદત્તને ત્યાગ કરે છે તેઓ સર્વાથની અક્ષય સંપત્તિ પામી સિદ્ધ થાનમાં જાય છે. પોતાની સ્ત્રીને વિષે સંતેષ રાખી, પરસ્ત્રી ત્યાગ કરે છે તેઓ પણ દેવાંગનાઓના સુખ ભેગવી નિર્વાણ પામે છે. જેઓ દેવ તથા નરેદ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિ પામીને ઈરછાનું પરિમાણ બાંધે છે તેઓ અનુકમે મેક્ષને પામે છે. એ પ્રમાણે કેવળી ભગવાને ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ પ્રરૂપ્યું. તે સાંભળીને મકરકેતુએ ગૃહસ્થ–ધર્મ પાળવાનો નિશ્ચય કર્યો અને સુરસુંદરી તથા મકરકેતુ વિગેરેએ સમ્યક્ત્વ રત્ન છે મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ચિત્રવેગ પ્રમુખ સર્વ સુનિઓ સૂરીશ્વરના ચરણકમળમાં રહી ગ્રહણ અને આવનારૂપ શિક્ષાને અભ્યાસ કરવા લાગ્યા. કમલાવતી આદિ સર્વ સાથીઓ સુવ્રતા નામે પ્રવત્તિનીની પાસે રહી સાધ્વીની ક્રિયાને તથા બાર અંગોને અભ્યાસ કરવા લાગી. વિનય ધર્મનું મૂળ હોવાથી સૌએ વિનયધમ દિલ દઈને કેળવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust