________________ દેશધારા. ( 285 ) નું રૂપ જેમ નકામું છે, ગુણ વિનાનો પુત્ર જેમ કઈ ના નથી, ચારિત્રથી ભ્રષ્ટ એ ચતિ અને દેવ વિનાનું 62 જેમ નામનાં જ છે તેમ ધર્મ વિનાને માનવભવ પણ એ જ સમજજે. ઉં સજજને ! તમે કયથનો ત્યાગ કરો. સન્માર્ગને વિષે 'કરો. આ સંસારની સ્થિતિ જ એવી છે કે ઈષ્ટને વાગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે. વિષયસુખમાં લુબ્ધ મલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખ વેઠે છે. વસ્તુતઃ Sાને જે દુઃખ થાય છે તે તેના પોતાના દુષ્કર્મને લીધે જ 1 છે; બાહ્ય અર્થમાં બાકીનું સર્વ નિમિત્ત માત્ર ગણાય છે. થી કોઈને દુઃખ આપી શકતું નથી. પ્રાણીઓનાં કર્મ જ સુખ મ જન્માવે છે. કેઈક મનુષ્ય કૂતરાને પથરો મારે છે તે તરો માણસને મૂકી પથરાને બચકું ભરવા દોડે છે. સિંહને પણ લાગે તે બાણ તરફ લક્ષ નહીં આપતાં બાણ ફેંકનાર ૨ફે તે દ્રષ્ટિ કરશે. તમારે પણ સિંહ જેવું વર્તન રાખવું. -ખ-દુંઃખ તરફ દ્રષ્ટિ નહીં કરતાં તેના કારણભૂત કમ તરફ ક્ષ્ય આપવાની જરૂર છે, જેથી અન્ય ઉપર રાગ-દ્વેષ ન ય અને આત્માનું અકલ્યાણ પણ ન થાય. હે ભદ્ર ! શ્રી જેનેદ્રભગવાનની આજ્ઞા માની તમે સૌ કમને ઉછેદ કરવા ચાર થાઓ. કમનો ઉછેદ થવાથી દુઃખ માત્રની જડ nકળી જશે.” (–ષણ પરિચ્છેદમાં ) શુભંકર કેવલી ભગવાનનો ઉપદેશ. - “હે ભવ્યાત્માઓ ! સંસારમાં મનુષ્યભવ મળ બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust