________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (31) ચિંતાની પરંપરા. निव्या धनचिन्तया धनपतिस्तद्रक्षणे चाकुलो, निःस्त्रीकस्तदुपायसंगतमतिः स्त्रीमानपत्येच्छया / प्राप्ताऽपत्यपरिग्रहोऽपि सततं रोगैरभिद्रूयते, जीवः कोऽपि कथंचनाऽपि नियतं प्रायः सदा दुःखितः / / નિર્ધનને ધનની ચિંતા રહે છે અને જેની પાસે ધન છે તેનું જતન કરવાના વિચારમાં સદા વ્યાકૂળ રહે છે. સ્ત્રી નાનો પુરૂષ સ્ત્રી મેળવવા વલખા મારે છે અને જેને સ્ત્રી મળી તેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રહ્યા કરે છે. પુત્ર પરિગ્રહવાળા ર સતત અનેક રોગોથી રીબાતા હોય છે. કોઈ માણસ કઈ શું સમયે સુખી હોય એમ નથી લાગતું–બધા દુઃખમાં જ આ ગએલા દેખાય છે. દુઃખનું મૂળ રાગ, रागेण बध्यते जन्तुस्ततो यात्यधमां गतिम् / रागमूलानि दुःखानि दुःखितोऽत्र विनश्यति // પ્રાણી માત્ર રાગથી બંધાય છે અને બંધનદશાને પામ્યા પછી અધમ ગતિ મેળવે છે. દુઃખ માત્રનું કારણ રાગદશા છે. એ દુઃખી આખરે પિતે પિતાનો વિનાશ વહોરી લે છે. દુર્લભ માનવદેહ. अनेकपूर्वार्जितपुण्यसंचयात् सुदुर्लभा मानवता हि लभ्यते / . तत्सार्थकत्वं यदि नैव लोके समाप्यते फल्गु तदीय जीवितम् // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust