________________ (300) સતી સુરસુંદરી. કુમાગે પડેલા પ્રાણીઓ પાયકાર્યની પાછળ પૂરતા પ્રયાસ કરે છે, ભૂલેચૂકે પણ ધર્મનું આચરણ નથી કરતા. ખરેખર આશ્ચર્ય પામવા જેવું તે એ જ છે કે સહેજે પ્રાપ્ત થતા દૂધને ત્યજી દઈ લો કે ઝેર પીવામાં જ આનંદ માને છે. ત્રણ પ્રકારના માણસે. पापं समाचरति वीतघृणो जघन्यः, प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः / प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लवयितुं समर्थः // જેના હૃદયમાં જરા પણ અનેકા નથી એ માણસ પાપ કરતાં પાછું વાળીને નથી જેતે, એ જઘન્ય ગણાય છે. જેના હૃદયમાં દયા જેવું હોય છે તે આપત્તિમાં આવી પડે એટલે પાપાચરણથી પાછા વળે છે, એ મધ્યમબુદ્ધિ ગણાય છે. સજજને સમુદ્ર જેવા હોય છે. સમુદ્ર કેઈ કાળે પિતાની મર્યાદા નથી છોડતા. સજજને પણ પ્રાણુતે પિતાના સદાચાર કે કુલમર્યાદાને ત્યાગ નથી કરતા. પાપની પ્રક્રિયા. जठरामिः पचत्यन्नं फलं कालेन पच्यते / कुमंत्रैः पच्यते राजा पापी पापेन पच्यते // ઉદરમાં પડેલા અન્નને પચાવવા જઠરાગ્નિ પિતાની પ્રક્રિયા ચાલુ રાખે છે, તે જ પ્રમાણે ફળને પકાવવા સમય પિતાનું કામ કર્યું જાય છે, અને રાજા પણ કુમંત્ર વડે વિપાકદશાને અનુભવે છે. પાપીને એના પાપને બદલે જરૂર મળી રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust