________________ સુરસુંદરીનાં સુધાબિંદુ ( 305 ) - અનુપર સટ્ટાચાર, ससहायो युज्यते लक्ष्म्या // વિનયવડે મનુષ્ય ગુણવાન બને અને ગુણવાનને જોઈ =ણસ રાજી થાય છે. લોકોની પસંદગી પામેલા એવા પુરૂન અનેક પ્રકારની સહાય મળી રહે છે અને સહાય મળે _ટલે સંપત્તિઓ પણ આવી મળે. અનંત શાંતિ શી રીતે મળે? अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषयावियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् / व्रजन्तः स्वातन्त्र्याकिमपि परितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति // - વિષયે ભલે લાંબા વખત સુધી રહેતા હોય તે પણ તે વાના છે એટલું ચોક્કસ છે અને જે જવાના જ હોય તે છી તેમના વિયેગમાં શો ભેદ રહ્યો ? સ્થિર રહેવાના હોય વને આપણે જાતે તજી દઈએ તે એ વિયોગ દુઃખરૂપ ખરે; શું એવું તે કઈ છે જ નહીં માટે સમજુ જનેએ પિતે જ તેમને શા માટે ત્યાગ ન કરે? વિયે પિતે સ્વતંત્રપણે ત્યારે આપણે ત્યાગ કરીને ચાલ્યા જાય છે ત્યારે આપણને aખ થાય છે, પરંતુ એને બદલે જે તે વિષયને આપણે જાતે જ તજી દઈએ તે અનંત શાંતિ અને સુખ મેળવી શકીએ. પ્રબળ જીવનાશા, माता पिता सुहृत्स्वामी, पुत्रदारास्त्वतिप्रियाः / तेभ्योऽप्यस्मिन् जने स्वस्य, जीवनाशा गरीयसी // આ સંસારમાં માતા, પિતા, મિત્ર, સ્વામી, પુત્ર, સ્ત્રી એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust