________________ II સુરસુંદરીનાં સુધાબિંદુ. (309 ) પ્રતિજ્ઞાને ત્યાગ એ કરતાં મૃત્યુ સારૂં. वज्रपातं वरं मन्ये, वरं वह्निप्रवेशनम् / वरं भुकं विषं मन्ये, न प्रतिज्ञाविहंसनम् / / પ્રતિજ્ઞાબદ્ધ પુરૂષ માને છે કે ભલે સુકોમળ શરીર ઉપર વજ થાય, અગ્નિમાં પ્રવેશ કરવો પડે તે પણ ભલે, શેર =માવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ સારૂ; પરંતુ પ્રતિક્ષાને _ત્યાગ કરવો પડે એના જેવું બીજું એકે દુઃખ નથી. કર્મોનું કારખાનું. ' ' पूर्वार्जितेन पुण्येन, लभ्यन्ते सर्वसम्पदः / हीनपुण्याः सदापत्ति, भजन्ते कर्मयंत्रिताः / / પૂર્વે ઉપાજેલા પુણ્યબળવડે પ્રાણીઓને સંપત્તિ આવી મળે છે પણ પુણ્યહીને કર્મરૂપી યંત્રમાં જકડાઈ હમેશાં આપત્તિઓ જ ભેગવે છે. પૂર્વના કર્મોની પ્રબળતા. अकारणं सत्त्वसकारणं तपो, जगत्त्रयव्यापि यशोऽप्यकारणम् / अकारणं रूपमकारणं गुणाः, पुराणमेकं नषु कर्मकारणम् // કઈ એમ કહેતું હોય કે પરાક્રમથી જ સુખ મેળવી શકાય તે તે ઠીક નથી, તપથી તત્કાળ સુખ મળી જાય એમ પણ નથી બનતું, ત્રણ લોકમાં વ્યાપેલા યશને લીધે સુખ પ્રાપ્ત થાય એ પણ અસંભવિત છે, રૂપ પણ સુખમાં કારણભૂત નથી બનતું; માત્ર પૂર્વભવમાં ઉપાર્જેલા કર્મો જ સુખ-દુઃખ ઉપજાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust