________________ (303 ) રસુંદરીનાં સુધાબિંદુ શું શું વ્યર્થ છે? बधिराग्रे वृथालापो, वृथा वारिविलोडनम् / तुषखंडनवत् व्यर्थ, वृथाऽभीष्टनिवेदनम् // બહેરાની આગળ સંભાષણ વ્યર્થ છે, પાણી વલોવવાને શું કઈ અર્થ નથી તેમ પોતાની ઈષ્ટ વાર્તા બીજા કોઈને . હેવી એ પણ ફોતરા ખાંડવાની જેમ વ્યર્થ છે. मृतेऽम्बुपानं किमु मानवानां ? किमन्धकानां वसनादिशोभया ? किं वृष्टिपातेऽपि समुद्रमध्ये ? गते हि नीरे किमु सेतुबन्धनम् ? માણસ મરી ગયા પછી એના મોંમાં સુધામય પાણી ૨વાથી શું વળે ? આંધળાની પાસે ગમે એવાં વસ્ત્ર અને અલંકારોની શોભા બતાવવાથી શું વળે ? સમુદ્રની અંદર ભારે વરસાદ થાય તે પણ શું કામ ? અને પાણી વહી ગયા પછી પાળ બાંધવા બેસવું એ પણ શું કામનું ? ચારિત્રપ્રભાવ. नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामीदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव / ज्ञानाप्तिलॊकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् // ચારિત્રધર્મના ઉપાસકને અસત કાર્યો કરવાં પડતાં નથી, મલીન સ્વભાવવાળી યુવતી, પુત્ર કે સ્વામીનાં કડવાં વાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust