________________ ( 302 ) સતી સુરસુંદરી અનેક જન્મ-જન્માંતરમાં ઉપજેલા પુણ્યબળના ઉદયથી અત્યંત દુર્લભ એ આ માનવદેહ પ્રાપ્ત થાય છે, જેઓ એનું સાર્થકય નથી કરતા તેઓ આ માનવ જીવનને હારી જાય છે. એવા પુરૂષો ઓછા હોય છે. शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिशः / किन्त्वाकर्ण्य निरीक्ष्य वाऽन्यमनुजं दुःखार्दितं यन्मन__ स्ताद्रूप्यं प्रतिपद्यते जगति ते सत्पौरुषाः पंचषाः / / સંગ્રામની અંદર વિજય મેળવીને પાછા ફરનારા આ દુનીયામાં હજારે પડ્યા છે, વિવિધ વિદ્યાના જાણકાર પણ પગલે પગલે મળી આવે છે, ઋદ્ધિમાં કુબેર જેવા અને દાની. પુરૂષે પણ પૃથ્વીની પીઠ ઉપર ઘણું પડ્યા છે; પરંતુ દુઃખી માણસનાં દુઃખ સાંભળીને કે જોઈને જેમનું મન ભીંજાય, બીજાના દુઃખે દુઃખ અનુભવે એવા માણસે તે માત્ર ગણ્યાગાંડ્યા જ હોય છે. પ્રકરણ 5 મું. - મહાત્મા કેણુ? विपदि धैर्यमथाऽभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः। यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् // વિપત્તિકાળમાં ઘેર્ય, અભ્યદયના સમયમાં ક્ષમા, સભાની અંદર બોલવાનું કૌશલ્ય, રણસંગ્રામમાં બહાદૂરી, યશની અભિરૂચી અને શાસ્ત્રશ્રવણનું વ્યસન એ સઘળું મહાત્માઓને સ્વભાવથી જ વરેલું હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust