________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (297) धृष्टः पार्श्वे भवति यदि वा दूरतोऽप्यप्रगल्भः, सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः / / સેવક જે મુંગા બેસી રહે તે એ મૂર્ખ છે એમ કહેવાય, બલવામાં કુશળ હોય તે વાત ગણાય, ક્ષમાં રાખીને બેસી રહે તે બીકણ લેખાય અને કોઈનું સહન ન કરે તે ઉલઠ ગણાય. માલીકની પડખે ઉભે રહે તે ઉદ્ધત લેખાય, દૂર રહે તે નિંદાય, ખરેખર સેવાધર્મ બહુ ગહન છે. યોગીઓ પણ એને પાર પામી શક્યા નથી. આત્મઘાતી નરકગામી. आत्मघातेन पच्यन्ते नरके नियतं नराः / आत्महत्या कृतं पापं वज्रलेपसमं भवेत् // મુંઝાઈને પિતાના જીવનને અંત આણનારા ચિરકાલ નરકની વેદના ભેગવે છે. આત્મહત્યાના પાપની સહેજે નિવૃત્તિ થતી નથી––એ પાપ તે વજાપ જેવું બને છે. આત્મઘાત કરવામાં કેણ વિચાર નથી કરતે? धर्म न जानाति जिनेंद्रभाषित-मखण्डशमैकनिदानमुत्कटम् / यो मूढबुद्धिः स जनैर्विनिन्दितम्, निजात्मधातं कुरुतेऽविचारतः / / - શ્રી જિનેંદ્ર ભગવાને કહેલા મોક્ષસુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્મના સ્વરૂપને જે મૂઢ પ્રાણું નથી સમજતે તે જ આ માનવકમાં નિંદિત એ આત્મઘાત કરવામાં મુદ્દલ વિચાર નથી કરતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .