________________ સુરસુંદરીનાં સુધાબિંદુ. (૨હ્ય) ભાઈના વૈભવ તરફ જુએ છે, પિતા જમાઈની વિદ્વત્તા જુએ છે, બધુ-બાંધવ ધનની ઈચ્છા રાખે છે અને બીજા સંબંવાઓ તે મિષ્ટાન્નના જ ભેગી હોય છે. સાની નજર જુદી જુદી હોય છે. નિરપરાધ મૃગલે. छित्त्वा पाशमपास्य कूटरचनां भङ्क्त्वा बलाद्वागुरां, . पर्यन्ताग्निशिखाकलापजटिलानिर्गत्य दूरं वनात् / व्याधानां शरगोचराण्यतिजवेनोल्लंघ्य धावन् मृगः, कूपान्तः पतितः करोतु विधुरे किंवा विधौ पौरुषम् / / નિરપરાધ મૃગલે બિચારો વનમાં રઝળીને સૂકાં ઘાસના પર ચરતો હતો, એવામાં એ એક પારધીની જાળમાં સમ કાચે. પારધી બીજા મૃગ શોધવા બીજી તરફ ગયે. પેલ મૃગલાએ પોતાના દાંતથી ધીમે ધીમે કરીને ફાંસલે કાપી નાખે-કૂટ રચનાવાળી જાળ છેદી નાખી અને ત્યાંથી નાઠો. આગળ જાય છે ત્યાં તે એક ભયંકર વન આવ્યું અને એ વનમાં દાવાનળની જ્વાળાઓ સળગતી હતી. મહામુશીબતે એ મુશ્કેલીમાંથી પણ પિતાને જીવ બચાવ્યું અને આગળ દો. એટલામાં પારધીઓ ભેટી ગયા. ધનુષ-બાણ ચડાવીને તેયાર જ ઉભા હતા. એમના છૂટતા બાણમાંથી પણ એ બચે અને આગળ દે. દેડતાં આખરે ગભરાટને માર્યો એક કૂવામાં જઈને પડે અને ત્યાં જ તે મૃત્યુ પામ્યા. પિતાની ઉપર આવી પડેલાં દુખમાંથી છૂટવા મૃગલાએ કેટકેટલા પ્રયત્ન કર્યો, પરંતુ દૈવ પિતે જ જ્યાં મોઢું ફેરવીને બેઠું હોય ત્યાં પુરૂષાર્થ શું કામ લાગે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust