________________ ( 296 ) સતી સુરસુંદરી. એમાં કેને દેષ ? पत्रं नैव यदा करीरविटपे दोषो वसंतस्य किं ? नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् ? धारा नैव पतंति चातकमुखे मेघस्य किं दूषणम् ? यद्भाग्यं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः 1 વસંત ઋતુમાં વૃક્ષો ફળ-ફુલ અને નવા અંકુરથી દીપી નીકળે છે, એક માત્ર કેરડાનું ઝાડ કેરૂં રહી જાય છે એમાં કેને દેષ? સૂર્યના પ્રકાશથી પ્રાણું માત્રને પ્રકાશ મળે છે, માત્ર ઘુવડની આંખો મીંચાઈ જાય છે. એમાં કેને વાંક? મેઘના આગમનથી સંતપ્ત ભૂમિ શાંત બને છે, માત્ર ચાતકના મોંમાં એકે ધારા નથી પડતી, એમાં કેને દોષ? એ તે જે લલાટમાં લખાએલું હોય, પૂર્વ જે કર્મ કર્યા હોય તે જ ભેગવવાં પડે છે–એમાં કોઈથી અન્યથા બની શકતું નથી. સેવા અને થાનવૃત્તિ. सेवा श्ववृत्तिराख्याता न तैः सम्यगुदाहृतम् / श्वा करोति हि पुच्छेन मूर्धा चाटूनि सेवकः // કેટલાકો સેવાવૃત્તિને કૂતરાની વૃત્તિની સમાન કહે છે પણ આ ઉદાહરણ બરાબર નથી, કારણ કે કૂતરું તે પૂંછડાવડે પિતાના પાલકને રીઝવે છે, સેવક પિતાના માથાવતી ગેલ કરે છે. ખરેખર નોકરની દશા વિચિત્ર હોય છે. ચાકર-કરની દુર્દશા. मौनान्मूर्खः प्रवचनपटुर्वातुलः स्वल्पको वा, क्षान्त्या भीरुयदि न सहते प्रायशो नाभिजातः। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust