________________ (288) સતી સુરસુંદરી. છાંયા આપે છે. દુરન્ત દુબેને એ નાશ કરે છે. શ્રી જિનેંદ્ર ભગવાનની કૃપાથી એ કલ્પવૃક્ષ આટલે કાલીકુલીને રહ્યો છે. વળી હે ભવ્યાત્માઓ ! ઈદ્રિયની ગતિ બહુ ચંચળ છે. વિષયની સંગતિ કેવળ દુઃખ દેનારી જ હોય છે. ક્રોધાદિક કષા દુર્ગતિ તરફ જ દેરી જાય છે. એક વાર જે પ્રમાદ - કરવામાં આવે તે એ પ્રમાદ જીવને ભવસમુદ્રમાં પટકે છે, માટે ચારિત્રધર્મને આશ્રય લે, પ્રમાદને સર્વથા ત્યાગ કરે અને ધર્મને વિશે ઉદ્યમ કરે. (–અષ્ટમ પરિચ્છેદમાં) = - : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust