________________ (20) સતી સુરસુંદરી. બધાં પ્રકારના દાનમાં વિદ્યાનું દાન મુખ્ય છે. ત્વરિત ગતિએ પ્રસરતી ત્રણ વસ્તુઓ. वार्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरगनाभेः / तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण मेतत् त्रयं प्रसरति किमत्र चित्रम् // કૌતુકભરેલી વાર્તા, ઉત્તમ પ્રકારની વિદ્યા, અપૂર્વ કન્સ્ટ્રરીની સુગંધ એ ત્રણે વસ્તુને સંતાડી રાખે તે પણ, પાણીની અંદર તેલનું ટીપું જેમ જોતજોતામાં ફેલાઈ જાય તેમ ઝટ ઝટ પ્રસરી જાય છે. પ્રકરણ 2 જું. મિત્રની, શુરવીરની, વંશની અને નારીની કટીકયારે? आपदि मित्रपरीक्षा शूरपरीक्षा रणाङ्गणे भवति / विनये वंशपरीक्षा स्त्रीपरीक्षा च निर्धने पुंसि || આપત્તિ-મુશ્કેલીના સમયમાં મિત્રની કસોટી થાય છે, શૂરવીરની કસોટી યુદ્ધના મેદાનમાં થાય છે, ઉત્તમ કુળમાં જન્મ થયો હોય તો વિનય પરથી પરીક્ષા થાય તેમ નિર્ધન પતિના પનારે પડેલી સ્ત્રીની એ વખતે ખરી કસોટી થાય છે. ઉપકાર ક્યારે અનિષ્ટ નીવડે છે? उपकारो हि पापाना-मपकारफलप्रदः / पयःपानं भुजङ्गानां, केवलं विषवर्द्धनम् / / પાપાત્માઓ ઉપર કરેલે ઉપકાર કેવળ અનિષ્ટ ફળ આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust