________________ (૨૯ર) સતી સુરસુંદરી. પ્રકરણ 3 જું. નારી રાક્ષસી શા સારૂ? दर्शनाद्धरते चित्तं, स्पर्शनाद्धरते बलम् / संभोगाद्धरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी // યૌવનથી મદમત્ત બનેલી નારી સાક્ષાત્ રાક્ષસી જ છે, કારણ કે દર્શન માત્રથી તે પુરૂષના ચિત્તને હરે છે, સ્પર્શ માત્રથી બળ હરે છે અને સંભેગથી વીર્ય હરે છે. એક અગ્નિ છે એક ઘી છે. घृतकुंभसमा नारी, तप्ताङ्गारसमः पुमान् / तस्माद् घृतं च वह्नि च, नैकत्र स्थापयेत् बुधः / / નારી, ઘીના ભરેલા ઘડા જેવી છે અને પુરૂષ ધગધગતા અંગાર જે છે. બુદ્ધિમાને એ બન્નેને એક સ્થાને ન રાખવાં. છેક નકામું શું? गते हि नीरे किमु सेतुबन्धः ? પાણી ચાલ્યા ગયા પછી પાળ બંધાવવી નકામી છે. પ્રકરણ 4 થું. દૈવની બેલબાલા. दैवं फलति सर्वत्र, न च विद्या न च पौरुषम् / समुद्रमथनाल्लेभे, हरिर्लक्ष्मी हरो विषम् // હમેશાં ભાગ્યમાં હોય તે જ મળે છે, ડહાપણ કે મહેનત પણ કઈ કામ નથી આવતાં. દેવ આગળ એ નકામાં છે. દેવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust