________________ પદેશધારા. (283 ) વિા ભવ્ય પ્રાણીઓને બીજું કઈ શરણ નથી. હે પુણ્યાત્માઓ! પ્રાપ્ય એવા આ માનવજન્મને પામી શાશ્વત શિવસુખના રિણભૂત શ્રી જિનચંદ્ર ભગવાને કહેલા ધર્મમાં ઉક્ત થાઓ, ન્મને સફલ કરે, સાવદ્ય કાર્યોને જેમાં સર્વથા ત્યાગ રહેલે 1 એવી પ્રવજ્યા-મુનિદીક્ષા ગ્રહણ કરીને કર્મશત્રુને નાશ ર અને શાશ્વત સુખમય એવા મોક્ષસ્થાનને પ્રાપ્ત કરે.” (–ચતુર્થ પરિચ્છેદમાં) (2) પ્રભજન-કેવલી ભગવાનની દેશના, - “હે ભવ્ય પ્રાણીઓ ! બાળ હસ્તીના કર્ણ સમાન લક્ષમી ચળ છે અને આયુષની અનિત્યતા તે કેનાથી અજાણું છે? નાણીઓનું યૌવન પણ જરારૂપી રાક્ષસી એકદમ શોષી લે છે. કેટલાક પ્રાણુઓનું યૌવન રેગ-શેકવડે અકાળે વિલીન થઈ નય છે, તેમજ ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિ પણ 1ણાખરા માણસના યૌવનને હરી લે છે. રેગ, શેક, જરા મિજ વ્યાધીઓથી વીંટળાયેલા યૌવન ઉપર પામર મનુષ્ય ટલે આસક્ત રહે છે? હે ભજો ! તુચ્છ એવા વિષયોપવાગથી પ્રાણુઓ મુગતિનાં અનેક દુખે પ્રાપ્ત કરે છે. વિષય તે જ દારૂણ દુઃખ આપનાર નીવડે છે, માટે એવા અસાર aષામાં તમારે બીલકુલ રાગ રાખ નહી. એને ત્યાગ રવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે. તમે એને ત્યાગ ન કરે તે પણ એ તમારે ત્યાગ કરી જવાના છે તે પછી ' અનંતશાંતિ સુખને આપનારો ત્યાગ તમારે પોતે જ શા. માટે ન કરે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust