________________ ષોડશ પરિચ્છેદ. (281) | દેએ અપૂર્વ વૈભવ સાથે કેવલજ્ઞાનને મહત્સવ કર્યો અને ઉચિત સમયે તે સૌ શિવસુખ પામ્યાં. | દૃષ્ટિકર્મવાળો મદનવેગ અનંત સંસારના પ્રવાહમાં પડ્યો. ભવ્યાત્માઓએ આ ઉપરથી રાગ-દ્વેષરૂપી શત્રુઓનું દમન કરવા હંમેશાં ઉઘુક્ત રહેવું જોઈએ. રાગ-દ્વેષથી સર્વથા મુક્ત એવા શ્રી જિનેંદ્રભગવાનને ભક્તિપૂર્વક વંદન હ–જેથી આ ભવસમુદ્રને પાર પામીએ ! છે સમાપ્ત છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust