________________ ( 262 ) સતી સુરસુંદરી. એ નાશ પામે, સહજ છે -ગાજતમારા 9 - રાજાને આ પ્રકારની પ્રશ્નોત્તરીમાં ખૂબ રસ પડ્યો. પુન: એણે કહ્યું " દેવી, હવે તમે પૂછે. " " પ્રિયતમ ! " પતિને સંબધી રાણીએ પ્રશ્નને પ્રારંભ કર્યો. " લક્ષ્મીનું સંબોધન શું છે ? કયાં રહેવાથી લોકોની બુદ્ધિ નાશ પામે છે? સુભટ ક્યા સ્થાનમાંથી નાસતો નથી ? " * " સુંદરી ! " હેજ ગુંચવણમાંથી રસ્તો મળી આવ્યા હોય તેમ રાજા બેઃ " સં–ગા–એ. " આ અક્ષરોમાં એક એકને ઉલટી રીતે વધારો કરવાથી તમારો ઉત્તર સિદ્ધ થાય છે. જેમકે લક્ષમીનું સંબોધન એ થાય છે, ગામડામાં જ રહેનારની બુદ્ધિ નાશ પામે છે અને સંગ્રામમાંથી સુભટ નાસી જ નથી.” - હવે રાણીને વારે આવ્યું. તેણીએ પૂછયુઃ “હે નરાધીશ ! પૂર્ણ ચંદ્ર કેને ધારણ કરે છે ? પામર લેક ક્ષેત્રમાં કેની ઈચ્છા રાખે છે ? અંતગુરૂનું સંબોધન શુ ? સુખવાચક શબ્દ કર્યા છે ? પુનઃ સુખવાચક શબ્દ ચે છે ? લોકના મનને રંજન કરનાર પુષ્પવન કેને જોઈને વિકસ્વર થાય છે ? પરસ્ત્રી જાર પુરૂષ સાથે પ્રથમ કેવી રીતે ક્રીડા કરે છે ?" સસં-ક " એ અક્ષરને બેવાર વ્યસ્ત–પૃથફ પૃથફ અને બે વાર સમસ્ત, આવર્તન કરવાથી તમારો વાંછિત ઉત્તર મળી આવે છે. જેમકે પૂર્ણચંદ્ર સસ ( મૃગ ) ને ધરિણ કરે છે, પામર લેકે ક્ષેત્રમાં ક ( પાણી ) ની ઈચ્છા રાખે છે, અંતગુરૂ સગણનું સંબોધન શ થાય છે, સ અને મેં એ બને શબ્દ સુખવાચક છે, સસંકે ( શશાંક ) ને જોઈ પુષ્પવન ખીલે છે, પરસ્ત્રી સસંક (સશંકપણે ) જારપુરૂષ સાથ કીડા કરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust