________________ | ( 260 ) સતી સુરસુંદરી. વિમાનમાં બેસારી, હિમાલયના શિખરે તર ઉપડી ગયા. અહીં શીર્ષચંદનની વૃક્ષાવળી લચી પડી હતી. નંદનવન જેવા આ ઉદ્યાનમાં મકરકેત પિતાના પરિવાર સાથે ઉતચી. જિનપૂજા અને ચૈત્યવંદન વિધિપૂર્વક કરી, ભેજનાદિથી પરવારી તે સુરસુંદરીવાળા કદલીગૃહમાં આવ્યું. કદલીગૃહની રમણીયતા અને હિમશિખરની સ્વર્ગીયતા ભૂખને પણ ઘભર કાવ બનાવી દે. સુરસુંદરીએ એ તકને લાભ લઈ સાહિત્ય-વિનોદ શરૂ કરવા રાજાને વિનંતી કરી. - રાજા પોતે પણ રસિકશિરોમણી હતું. એણે પ્રશ્ન કર્યો કહે સુંદરી, (1) આકાશમાં કોણ જાય છે ? (2 ) મનુષ્ય કેને ઈરછે છે ? ( 3 ) ચંદ્રની ગતિ ક્યાં હોય છે ?અને (4) પ્રીતિ હમેશાં શાથી વખણાય છે ? આ ચારે પ્રશ્નોના જવાબ એક જ વાક્યમાં સમાઈ જવા જોઈએ. " સુરસુંદરીએ સહેજ વિચાર કરી તરત જ જવાબ આસ્થા " વિ–સં–જે. " એટલે કે વિ અર્થાત પક્ષી, એ આકાશમાં ઉડે છે, સં અર્થાત્ સુખને મનુષ્ય વા છે છે, બે અર્થાત્ નક્ષત્રને વિષે ચંદ્ર ગતિ કરે છે અને એ ત્રણેને સાથે લેવાથી-વિસંભ-વિશ્વાસથી મનુષ્યની પ્રીતિ વખણાય છે. રાજાએ કહ્યું: " એ ઉત્તર બરાબર છે, હવે તમે પૂછે.” સુરસુંદરીએ સમસ્યામાં પૂછ્યું: " તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કર્યો ? કોના વિનાશથી રાજાને વિનાશ થાય ? એક વાર ગયેલું શું હોય છે ? અશ્વ કોને પ્રિય હોય ? લક્ષ્મીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust