________________ ષોડશ પરિચછેદ. ( 267 ) “હવે મારે શું કરવું?” રાજાનું અંતર ક્ષેભના હિંડોળે ચડયું. " ગમે તેમ પણ પુત્રને અહીં રાખવામાં કેઈનું કલ્યાણ નથી.” મકરકેતુએ પિતાની બહેન-પ્રિયંવદાની પાસે જઈને કહ્યું“બહેન, પ્રથમ પુત્રના પ્રસવ વખતે કોઈ હસુભાગી પિતાને જ આનંદ ન થાય. હું એ જ એક હીણભાગી છું. આ આ પુત્ર અમારા દૈવને લીધે અમને પિતાને જ ભારે પડી જાય એવે છે, માટે તું એક ધાવમાતાને સાથે રાખી, આ પુત્રને તારા પિતાના સાસરે જલદી લઈ જા એવી મારી ઈચ્છા છે. એને તારે ત્યાં જ પાળીપોષીને મેટે કરવો પડશે.” પ્રયંવદાએ એ વાત કબૂલ કરી. તે તત્કાળ તેને સુરને જ દેન નગરમાં લઈ ગઈ. પિતાના પતિ જલકાંત (જવલનપ્રભા વિદ્યાધરેંદ્રની પ્રિય ભાસ્ય ચંદ્રલેખાની કુક્ષિએ ઉત્પન્ન થએલે પુત્ર) આગળ મૂળથી માં બધી હકીકત પ્રિયંવદા કહી સંભળાવી. જલકાંતે એને જન્મ-મહોત્સવ કર્યો અને શુભ દિવસે બાળકનું નામ મદનવેગ પાડ્યું. - મદનવેગ ચાવન અવસ્થામાં આવ્યું. વિનય-વિવેક તે એના સ્વભાવમાં જ ન હતા. દુરાચારના તથી જ એને દેહ ઘડાયો હતો. જલકાંત વિદ્યાધરને કંચનદેવીના ગર્ભથી એક પુત્ર થયે હતો. તેનું નામ જલવેગ હતું. મદનવેગ અને જલેગ બને ભણવા-ગણવામાં તથા રમત રમવામાં સાથે જ રહેતાં તેથી એમની વચ્ચે મિત્રી બંધાઈ. સિંહના સ્વપ્નથી સૂચિત એ એક બીજે પુત્ર થોડે અંતરે સુરસુંદરીને થયે. એ પુત્રના જન્મ સમયે તિથિ, નક્ષત્ર તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust