________________ જે ષોડશ પરિચ્છેદ મકરકેતુએ એવી સરસ રીતે પ્રજા-પાલન કર્યું કે દેશવિદેશમાં એની કીર્તિના પડઘા ગુંજી ઉઠ્યા. કેટલાંય વિદ્યાધરેએ આવી એને પોતપોતાની કન્યાઓ પરણવી અને મકરકેતુએ પણ વિદ્યાધરને એમની ચેગ્યતા પ્રમાણે ગામ અને જાગીર આપી. અધ ભરતક્ષેત્રમાં મકરકેતુને શાસનદંડ પિતાને પ્રતાપ વિરતારી રહ્યો. ચાર અને ડાકુઓના ભયમાંથી પ્રજાને એણે બચાવી લીધી. એણે આર્યદેશોમાં આવેલા ગામ, આકર તથા નગરેન સુંદર, શ્વેત રમણીય ચિત્યભુવનવડે શણગાર્યા, સમસ્ત શ્રાવક સમુદાયને અનેક પ્રકારનાં કર તશા વેરાથી મુક્ત કર્યા, જૈનશાસન અને સંઘના સમસ્ત શત્રુઓને શાંત કર્યો, દેશદેશમાં મુનિઓના અખલિત વિહાર પ્રવર્તાવ્યા, સાધમિકાના વાત્સલ્ય અથે એણે ખાસ સામંતની નિમણુક કરી, ઠેકઠેકાણે ભેજનશાળા તથા દાનશાળાઓ બેલી માણસને એના ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળે એવી વ્યવસ્થા કરી. મકરકેતુના શાસનમાં પ્રજાને કઈ દુષ્ટનો ભય ન રહ્યા. શત્રુ જેવું નામનિશાન પણ ન રહ્યું. મકરકેતુના રાજશાસન એક નવા જ યુગ ઉતાર્યો. સુરસુંદરી વિગેરે રાણીઓએ મકરકેતુના સંસારને સુખી અને સૌભાગ્યના રંગથી રંગ્યો. એણે ઘણું ઘણું જિનમંદિર બંધાવ્યા, ઘણું ઘણું જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust