________________ પંચદશ પરિચ્છેદ. (253) પુત્રવિરહ માતાજી મરી, પણ ઠેઠ પાસે મૃગલીની લયથી કાંપતી–ડરતી ત્યાં જાય છે ખરી, પણ ઠેઠ પાસે પહોંચી રાકતી નથી. પુત્રવિહે માતાની જે દશા થાય તેવી જ આ મૃગલીની દશા થઈ. શેકને લીધે તે પૂરૂ ઘાસ ચરી શકતી નથી. પાણી પણ નથી પીતી. કોઈ ગાંધી નારીની જેમ ભૂખી-તરસી આસપાસ ભમ્યા કરે છે. વાણી વિના એ પોતાનું દુઃખ શી રીતે કહે? બંધુશ્રીને આ દેખાવ જોઈ દયા આવી. તેણીએ બચ્ચું છૂટુ મૂકી દીધું. તે પોતાની જનતાને જઈ મળ્યું. મૃગ-મૃગલી અને મૃગશિશુના દિવસે સુખ–શાંતિમાં વીતવા લાગ્યા. એ અર્જુન કૃષિકાર દયાના પ્રભાવથી કાળે કરીને અમરકેતુ ચાલી આવે છે. આજે તમે જે વૈભવ અને સુખ ભેગવે છે તે બધું જીવદયાના જ પ્રતાપે છે. તમે મૃગ–મૃગલી વચ્ચે થે ક્ષણેને વિગ કરાવ્યું હતું તેના પ્રતાપે તમારે પરસ્પરને આટલો વિરહ સહેવું પડે. મૃગલી અને તેના બાળક વચ્ચે તમે જે વિરહ પડાવ્યું હતું તેને લીધે તમે એવું કર્મ બાંદયું કે જેથી તમારે આટલો પુત્રવિરહ ભેગવ પડયે. પ્રાણીઓના ભાવની વિશેષતાને લીધે ક્ષણ માત્ર કલું શુભ કિવા અશુભ કર્મ બહુ લાંબા વખત સુધી વિપાકને ઉત્પન્ન કરે છે. એટલા માટે હે ભવ્યાત્માઓ, પ્રમાદથી ઉપાર્જન કરેલા ત્યાગ કરો.” ગુરૂમહારાજની આવી અભુત વાણું , સાંભળી લેકેના અંતરમાં વૈરાગ્યની જાતિ વિકસી. સંસારના દુઃખથી ભય પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust