________________ (25) સતી સુરસુંદરી. અર્જુનના ખેતર પાસે એક મૃગ-મૃગલીનું જોડું રહેતું હતું. મૃગલી એ વખતે સગર્ભા હતી. અર્જુનના ખેતરના સીમાડા ઉપર જ એ મૃગ ઘાસનો ચારો ચરતે હતે. એક વાર એ જેડું અર્જુનના ખેતરમાં જઈ પહોંચ્યું. અને એ જોયું અને હકારા કર ઉભું થઈ ગયે. ગર્ભના ભારથી માંડમાંડે ગતિ કરતી મૃગલીને ભાગતાં મેં ભારે થઈ પડી. આગળ મૃગલે, એની પાછળ મૃગલી અને એ બન્નેની પછવાડે અર્જુન હે--હે કરતે દોડતો હતો. મૃગલી બહ દેડી શકી નહીં. થાડે દૂર જતાં જ હાંફી ગઈ અને જાણે તીરથી ઘવાઈ હાય તેમ તરફડતી પૃથ્વી ઉપર પી. મૃગલે વારંવાર અર્જુન તરફ સકરૂણ નજરે નીહાળતો સીમાડાની બહાર નીકળી ગયા; છતાં મૃગલીના વિયોગને લીધે તેનું અંતર હાય પેકારી રહ્યું અર્જુનને મૃગલીની દયા આવી. તેણે એના શરીર ઉપર થોડું ટાઢું પાછું સીંચ્યું. મૃગલીના અંતરમાં કંઈક ટાઢક વળી. એ જ વખતે મૃગલીને પ્રસવ થા. કેદરાના સરખાં વર્ણવાળા, મુગ્ધ સ્વભાવવાળો એક મૃગશિશ, મૃગલીની હુંફમાં નિરાંત કરીને રહ્યો. મૃગલી એને નેહથી ધવરાવતી, આખું શરીર સુંઘતી અને એ રીતે એની ઉપર વાત્સલ્યને અભિષેક કરતી. બંધુશ્રી, મૃગલીની આ વાત્સલ્ય કીડા અહોનિશ નીરખતી. તેને રોજ રોજ નવા લાડ લડાવતી. એના કંઠે રેશમી દે બાંધી આનંદ પામતી. એમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા. મૃગલીને જરા શુદ્ધિ અને શક્તિ આવી એટલે બચ્ચાને ત્યાં પડતું મૂકી, પોતાના સ્વામી પાસે દેવને પહોંચી ગઈ. જ્યારે જ્યારે એને પિતાનું બચ્ચું યાદ આવે છે ત્યારે ત્યારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust