________________ દશ પરિછેદ. (207) દિલે કેઈથી પણ વાળી શકાય નહીં. આપને પરિચય ન યા હોત તો હું કેણ જાણે કયાંએ ભૂંડી હાલતમાં રઝળતે પ્રત. નવકારમંત્રના પ્રભાવે હું એક વખત દેવશમાં, આજે લિંધર નાગરાજની અંદર શિવક નામે દેવ થયે છું અને માનિક દેવતાઓ મારા પગમાં પિતાનાં મસ્તિષ્ક ઝૂકાવે છે.” " આપની વાત અક્ષરશઃ સમજી શકું છું " મેં જવાબ માખ્યાઃ " અત્યારે તો હું આપની પાસેથી એટલું જ જાણવા Rાણું છું કે આપ ક્યા સ્થાનમાં રહો છે ? " મેરૂગિરિની દક્ષિણ દિશામાં, કંઈક ન્યૂન બેંતાલીસ જાર જન પ્રમાણવાળા લવણસમુદ્રને અવગાહીને રહેલી એક સુંદર પર્વત છે. તે સત્તર સે ને એકવીશ એજન ઉચે છે. મધ્યમાં રત્નમય હોવાથી પોતાની કાંતિના વિસ્તારવડે તાડાસાત જન સુધી ચાતરફ લવણસમુદ્રના પાણીને પ્રદિપ્ત કરે છે. એવા એ દઉભાસ નામના પર્વતના શિખર ઉપર મહું રમણીય ભવન છે. બાસઠ જન એની ઉંચાઈ છે. અમૂ ય રત્નો એની શોભામાં અહોનિશ ઉમેરો કરે છે. ત્યાં હું વસ હજાર સામાનિક દેવોના પરિવાર સાથે વસું છું. " દેવકુમાર વિશેષ ખુલાસે કરતાં કહ્યું. " મારું નામ શિવક છે અને હું વેલંધરાધિપતિ તરિકે ઓળખાઉં છું. એક ૫ર્યોયમનું મારું આયુષ છે. શિવકા નામે મારી એક બીજી પણ રાજધાની છે. તે ચારે બાજુએ બાર હજાર એજનના વિસ્તારવાળી છે. અનેક દેવીઓના પરિવાર સાથે હું ત્યાં વસું છું. ઉભાસગિરિમાં પણ મારી સત્તા વતે છે. ખરું જોતાં તે તમારા જ પ્રતાપે હું આ ઉત્તમ પ્રકારની અદ્ધિ પામ્યો છું.” પણું તમને અહીં આવવાનું શું નિમિત્ત મળ્યું ?" મેં પૂછ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust