________________ ચતુદશ પરિચ્છેદ. ( 215 ). સંપદા નામની કન્યા સાથે વરાવ્યાં. ભાઈઓની અંદર ખૂબ સપ અને નેહ હતું. તેઓ સ્વભાવતઃ ક્ષીણુ કષાયવાળા હતા. નિન્નક નામે કેાઈક વંઠ પુરૂષ લક્ષ્મીને જોઈ મેહ પામ્યા. તેણે લક્ષમીની પાસે જઈ પિતાની આસક્તિ જણાવી, પણ લક્ષ્મી તો તેને તિરસ્કાર કરી ત્યાંથી ચાલી ગઈ. નિનકે પાતાનો દુરાગ્રહ ન છોડ્યો. તે તકની શોધમાં ફરતો રહ્યો. એક દિવસે લક્ષમી પાણી ભરવા નીકળી એટલે નિત્તક, ઘોડા ઉપર બેસી તેની પાછળ પડો અને આસપાસ કેઈ નથી એમ જોઈ તે લક્ષ્મીને પક, ઘેાડા ઉપર નાખી દૂર જ ગલિમાં ચાલી નીક. માર્ગમાં લક્ષ્મીએ ઘણું આક્રંદ કર્યું પણ પેલા દુષ્ટને કંઈ દયા ન આવી. આગળ જતાં માર્ગમાં થાડા ભીલ્લ લોકો સામા મળ્યા. ભીલે અને નિબ્રક વચ્ચે - ઝપાઝપી થઈ તેમાં નિનકે પિતાના પ્રાણ ગુમાવ્યા. લક્ષમીને - એ ભીલડાઓએ લૂંટી લીધી અને જંગલમાં રઝળતી મૂકી. એક અનાથ-નિરાધાર અબળા અટવીમાં શું કરી શકે ? અટવીમાં જ એક ધાતર સિંહે લક્ષ્મીને ભરખી લીધી. તે માહિલ નામને એક વણિક, મલ્હણ વણિકની ભાર્યા સરસ્વતી ઉપર આસક્ત બન્યો. મહિલે સરસ્વતીને સ્નેહ યાભ્યા-પ્રાર્થના કરી જેઈ; પણ એમાં એ નિષ્ફળ નીવડ્યો. આ વાત સરસ્વતીએ પિતાના સ્વામીને કહી અને મહા રાજાની આગળ ફરીયાદ રજુ કરી. રાજાએ મોહિલને બોલાવી ખૂબ ધમકાવ્યો અને વધારામાં તેનાં ઘરબાર લૂંટી લઈ હદપાર કર્યો. આ મંડાણ, મલ્હણ અને ચંદણ એ ત્રણે ભાઈઓ બહુ લાંબુ આયુષ ભેગવી, કાળ કરીને આ લોકમાં ઉત્પન્ન થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust