________________ પંચદશ પરિચ્છેદ. (235) તે વેરવૃત્તિ શી રીતે સંતોષાય ? એ રીબાતે હાય-તરફડતે. / હોય અને ધીમે ધીમે એના પ્રાણ નીકળતા હોય તે જ | વેરની લાગણું કઇંક શાંત થાય. આખરે કેઇ એક નિર્જન અરણ્યમાં બાળકને મૂકી આવવને એણે વિચાર કચે. ત્યાં તે ખાન-પાન વિના ભૂખ્યાતરસ્યા રીબાઈ રીબાઈને મરી જશે એમ માન્યું. હે નરા-- પીશ! વૈતાદ્યપર્વતની શિલા ઉપર એક નિર્જન સ્થાનમાં એ Sષ્ટ દેવે તારા પુત્રને મૂકો અને પછી પિતે ત્યાંથી ચાલ્યા ગયા. આ વાતની સાથે બીજા સંબંધ પણ જાણવા જેવા છે. વિદ્યુતપ્રભ દેવ ત્યાંથી ચવીને વૈતાઢ્યગિરિની દક્ષિણશ્રેણીમાં રત્નસંચય નગરની અંદર એકલવતીની કુક્ષિએ પવનગતિ વિદ્યાધરના પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ ચિત્રવેગ પડયું. ચ કરેખા પણ ત્યાંથી ચવીને કુંજરાવત નગરમાં અમિતગતિ વિદ્યાધરની પ્રિય ભાસ્ય ચિત્રમાળાની કુદ્ધિએ કનકમાળા નામે બહુપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. પૂર્વે કહેલો વસુદત્ત નામે જે સુલ નાનો ભાઈ હસે તે પણ સંસારમાં પરિભ્રમણ કરીને તારાગિરિમાં ગંગાવત નગરની અંદર શ્રી ગંધવાહન વિદ્યાધરની મદનાવલી ભાર્યાને વિષે નવાહન નામે પુત્ર થયે. કેનકમાળા અને નવાહન પરણવાને લગભગ તૈયાર હતા. એટલામાં જ ચિત્રવેગે કપટથી તેણીનું હરણ કર્યું અને બંને પ્રમિકો લગ્નની ગાંઠથી બંધાયા. તે પછી નાવાહને નાગિની વિદ્યાવડે તે વિદ્યાધરને બાંધે અને વિલાપ કરતી કનકમાળાને જબરજસ્તીથી ઉપાડી ગયે. હે રાજન ! સંસારીઓની અજ્ઞાનતા કેવા નાચ નચાવે છે? પિતાની પૂર્વભવની બહેનને તે ઓળખી શકતા નથી, એટલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust