________________ ( 234) સતી સુરસુંદરી. પણ નાશ પામવું જ જોઈએ એમ કાળબાણે માની લીધુ, પરંતુ હાથી જમીન ઉપર પડવાને બદલે સાવરમાં પડ્યા અને કમલાવતી બચી ગઈ. એનો ગર્ભ પણ સહિસલામતી રહ્યું. પછી તે થોડા વખત બાદ શ્રી દત્ત સાર્થવાહને મળી. શ્રીદત્તને સંઘ, કુશાગ્રપુર જતાં માર્ગમાં જ લૂંટાયા અને માંડમાંડ કમલાવતી અરણ્યમાં નાસી છૂટી. ત્યાં તેને પુત્રપ્રસવ થ. I - કાળખાણને પુનઃ પિતાના વિર્ભાગજ્ઞાનના ઉપગવડે સમજાયું કે જેને તે નાશ કરવા માગતું હતું તે તે આટ આટલા ઉપદ્ર વચ્ચે પણ કુશળ રહ્યો છે અને તેને જન્મ પણ થઈ ચૂક્યું છે. પૂર્વ વેરનું સ્મરણ કરી એ દુષ્ટ દેવ, કમલાવતીના તાજા જન્મેલા શિશુ પાસે આવ્યો. બાળકને માટે– પણ આવા પાપાત્માઓના દિલમાં દયાને અંશ નથી હોતા. કમલાવતી એ વખતે સ્વાભાવિક રીતે અર્ધ નિદ્રાવસ્થામાં હતી. - છે ઘણે વખતે તારે પત્તો લાગ્યો છે. આજે તે હવે મારા વેરને પૂરેપૂરે બદલે લઉં તે જ ખરે. તને પણ તારા કર્મના ફળ ચખાડું. " એમ મનમાં ને મનમાં બડબડતો એ કાળબાણ, પુષ્પ-કળી જેવા સુકમળ બાળકને ઉપા ને ચાલતે થઈ ગયે. કમલાવતીને એ વાતની કશી જાણું ન થઈ. માર્ગમાં જતાં જતાં કાળખાણ વિચાર કરવા લાગ્યા કે આ બાળકનું હવે શું કરું? એનું ગળું મરડીને મારી છે નાખું ? એના કકડા કરીને દિશાઓને બલિદાન દઉં? કે એના દેહના રાઈ રાઈ જેટલા ભૂકા કરૂં? " લિષ્ટ પરિણામવાળા દેવે આવા આવા કેટલાય તર્ક કરી વાળ્યા, પણ પાછો એવો વિચાર થયો કે એમ સહજમાં મારી નાખવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust