________________ ૨gશ પરિચ્છેદ. (225). પતિને એ વિદ્યાધર વિનીતા નગરીમાં મૂકી આવ્યું જેથી કાનું છળ-કપટ ખૂલ્લું ન થાય. ધનપતિએ વૈરાગ્યભાવને લીધે આ અષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દંડવીર્ય નામે કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. ત્રીસ લાખ પૂર્વ Bધી ઉગ્ર તપશ્ચર્યા કરી તે માનનો જીવ ઈશાન દેવલોકમાં કાર્જુન નામે દેવ થશે. તેણે જ્યારે જોયું કે સુમંગળ પોતાનું (દ્ધિ સ્વરૂપ ધરી વસુમતી સાથે ભેગ જોગવી રહ્યો છે ત્યારે ખબ ક્રોધે ભરાયે. સુમંગળની બધી વિદ્યાઓને તેણે વિનાશ 'લા એટલું જ નહી પણ એને ત્યાંથી ઉપાડીને માનુત્તર પર્વતની લિા તરફ મૂકી દીધો. વસુમતી, પોતાના પતિદેવને ઉપદેશ ભળી વૈરાગ્યના રંગથી રંગાઈ અને તેણીએ આચાર્યશ્રી અંધદસૂરિની મુખ્ય સાધ્વી પાસે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું . એ પ્રમાણે સુમતી સાધવી સાથે અનંગવતી, આર્યા ચંદ્રયશા પ્રવર્તાિનીની પાસે ઉગ્ર તપશ્ચર્યા કરી રહી. વસુમતી અને અનંગવતી સાધ્વીજીઓ, એક વાર વિહારમએ મ્હાર ગઈ હતી. ત્યાંથી વળતા તેમણે સુલોચના સાથે કરથને પણ ઉન્મત્ત દશામાં ભટકતો જો. એ બન્ને જણ Clહાની માફક ગાતાં–નાચતાં રઝળતાં હતાં. અનંગવતીએ સુલેનાને આ સ્થિતિમાં પણ ઓળખી લીધી અને વસુમતીને ૬શીને બોલી: " હેન, આ મેલથી ખરડાએલી, ઉન્મત્ત જેવી પણી પ્લેન સુચના હોય એમ લાગે છે.” વસુમતીએ ધ્યાન આપીને નિરીક્ષણ કર્યું તે ફાટ્યાંતૂટ્યાં પડામાં એ સુચના જ હોય એવી એની ખાત્રી થઈ. સુચના અને કનકરથની આવી દુર્દશા જોઈ તેમને બહુ લાગી આવ્યું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust