________________ ચતુર્દશ પરિચ્છેદ. (227) એ જ ખરૂપી મહાસાગરને તરવાને એક માત્ર ઉપાય છે.” ' સૂરિમહારાજનો ઉપદેશ સાંભળીને બન્નેના હૃદયમાં ચારિત્રના અ કુર ઉગ્યા. ચિત્તની વિશુદ્ધિ જોઈ સૂરિજીએ એમને દીક્ષા આપી. સુચના એ અને બહેનેની પાસે રહી અનેક પ્રકારની [પશ્ચર્યા કરવા લાગી. એ પ્રમાણે ચંદ્રચશાની પાસે રહેતી આવી ત્રણે સાધ્વીઓનાં બહુ પૂર્વ લાખ વર્ષ વીતી ગયા, તેમજ ઉનવાહન મુનિની સાથે રહેલા કનકરથ મુનિએ પણ બહું કેવાકે વર્ષ વીતાવ્યા. - આયુષ્યની સમાપ્તિના અરસામાં સૂરિજીએ અનશન વ્રત થહણ કર્યું. તેઓ સમાધિપૂર્વક કાળ કરી બીજા દેવલોકમાં ચંદ્રાન વિમાનના અધિપતિ શશિપ્રભ નામે દેવ થયા. ધનવા ન મુનિ પણ કાળ કરી તે શશિપ્રભના વિદ્યુતપ્રભ નામે સામાનિક દેવ થયા. તેમની સ્ત્રી, કાળધર્મ પામીને ચંદ્રરેખા નામે તની દેવી થઈ. વસુમતી સાધવી પણ કાળ કરીને તે વિમાન. પ્રથમ ઉત્પન્ન થએલા ચંદ્રાન દેવની ચંદ્રપ્રભા નામે દેવી થઈ. * કનક રથની જેમ સુબંધુની પણ બહુ બુરી દશા થઈ. સ્ત્રીનું હરણ થતાં સુબંધુને સંસાર જાણે ખાવા ધાતો હોય એવું લાગ્યું. કનકરથ ઉપર વેર લેવાના વિચારે તે પણ થડા દિવસમાં ઉન્મત્ત જેવું બની ગયે. આ—રૌદ્રધ્યાનને લીધે તેની બુદ્ધિ અને શક્તિ પણ નાશ પામ્યા. - તે હવે પ્રથમના ભોગવિલાસને યાદ કરી ન્હોટેથી રડે છે તો કોઈ વાર ગાંડાની જેમ કનકરથની પાછળ, એનું ખૂન કરવા દોડે છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ સ્થિતિમાં તે વધુ વખત રહી શક્તો નથી. ગામમાં, ઉદ્યાનમાં, અરણ્યમાં ઠેર ઠેર છે. જાણે કે સુલોચના પિતાનાથી રીસાઈ ગઈ હોય એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust