________________ (230 ) સતી સુરસુંદરી આખરે તે પણ કાળ કરીને ચંદ્રાન વિમાનમાં સ્વય પ્રભા નામે, વિધુપ્રભની બહુ પ્રિય એવી દેવી થઈ. હે રાજેદ્ર! આ પ્રમાણે રાગ-દ્વેષને દારૂણ વિપાક જોયા પછી કયે માણસ એમાં ઝંપલાય? માટે તું પણ એનો ત્યાગ કર. અંબરીષ તે સુરાધમ હતો. તે પિતાને કૃતાર્થ થએલો માની ત્યાંથી નીકળી પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. C:\t ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust