________________ તુર્દશ પરિચછેદ ( 223 ). - ઈર્ષાથી આંધળી બનેલી રાજશ્રીએ એ ચૂર્ણ, એક રાત્રીએ નકર અને સુચનાના મસ્તક ઉપર છાંટયું અને બન્ને રાતપોતાની સ્થિતિનું ભાન ભૂલી ગયા. જે થી કલાજ રાખી રહ્યા હતા તે પણ આ ચૂર્ણથી નાશ પામી. કનકરથ અને સૂચના હવે છેકે ભાન ભૂલ્યા. ગમે ત્યારે સિવું, ગમે ત્યારે ગાવું અને ગમે તેવા વેશે ગમે ત્યાં રઝળવું એ તેમને સામાન્ય થઈ પડયું. એમને પિતાના વસ્ત્રોનું પણ ભાન ન રહ્યું. ભીમરથ રાજાને આ ગાંડપણ જોઈ બહુ લાગી આવ્યું. તણે મંત્રશાસ્ત્રીઓને બોલાવી અનેકવિધ ઉપચાર કર્યો, પણ કે ઈ કારી ન ફાવી. કેઈએ એને ભૂતવિકાર માની, કનકરથ અને સલીચનાને ખૂબ જોરથી લપડાક મારી મરણતોલ બનાવી મૂકયાં, છતાં ગાંડપણ વધતું ગયું. કેઈએ ચાબુકના પ્રહાર કર્યો, કોઈએ આવીને સરસવના દાણા મંત્રીને એના ઉપર નાખ્યા, કેઈકે ના મળમૂત્રના અત્યંત દુર્ગધવાળા ધુમાડા કરી એ બને નારકીય યંત્રણા આપી જઈ, વૈદ્યોએ પણ ભાતભાતના કડવા ઉકાળા પાયાં, પરંતુ એક વખતના આ પ્રેમિકેની સ્થિતિ ન સુધરી. શહેરમાં અને રસ્તામાં ગાંડાની જેમ એ સ્ત્રી-પુરૂષ રખડે છે. છોકરાઓ એની પાછળ ધૂળ-કાંકરા ઉડાડે છે. કોઈ વખત અર્ધનગ્ન અવસ્થામાં તો કોઈ વાર. સંપૂર્ણ નિર્તપણે અહીંડે તહીં ભટકે છે. ભીમરથે એમની આવી દશા જોઈ પગમાં બેધઓ નાખી એક ઓરડામાં કેદ કર્યા, પરંતુ એક દિવસે પહેરગીરાની ઉઘનો લાભ લઈ એ બન્ને નાશી છૂટયા બેઓ તેલ નાખી. ટાઢ-તડકા અને ભૂખ-તરસ સહન કરતાં એ ગાંડા પ્રેમિકા સ્વ*૭૬પણે ફરવા લાગ્યા. જે કનકરથ, સુચનાને સંચાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust