________________ ચતુર્દશા પરિછેદ, ( 217 ) વતીની કુક્ષીએ સુલોચના નામે પુત્રીપણે ઉત્પન્ન થઇ. સુલોરચનાનાં દેહમાં દેવાંગનાનું સૌંદર્ય ઉતર્યું. ચંદણ વણિકની ભાર્યા સંપદા પણ ત્યાંથી કાળ કરીને અનંગવતી નામે સુલેચનાની નાની બેન તરિકે ઉત્પન્ન થઈ, તેમજ મહુણ વણિકેની ભાર્યો સરસ્વતી પણ મરીને તે બનનેથી નાની વસુમતી નામે ઉત્પન્ન થઈ. ત્રણે હેને પરસ્પર ખૂબ સદ્દભાવ ધરાવતી હતી. અનુક્રમે તે યૌવનવયને પામી. માતાપિતાએ સમાન જાતિ, સુંદર રૂપ અને સમાન ગુણવાળા પાત્રની સાથે તેમને પરણાવી. એટલે કે નિત્તક વંઠનો જીવ-સુબંધુ ( સાગરદત્તને પુત્ર) હતા તેની સાથે સુલોચના વિવાહ થયે. ચંદણ વણિકને જીવ– ધનવાહન (ધનભૂતિને પુત્ર) હતો તેની સાથે-પૂર્વ ભવના પતિ સાથે, અનંગવતી પરણું. મહણને જીવ–ધનપતિ ( સમુદ્રદત્તને પત્ર) હેતે તેની સાથે-પૂર્વ ભવના સ્વામી સાથે, વસુમતી પરણી. સુલેચના સિવાય બન્ને બહેને ભવિતવ્યતાના ચગે પિતાને પૂર્વભવના વલભે સાથે લગ્નની ગાંઠથી જોડાઈ. સુલોચના માત્ર પૂર્વભવના અભ્યાસને લીધે જ સુબંધુની ભાર્યા થઈ, એ કંઇ એને પૂર્વભવને સ્વામી નથી. એ પ્રમાણે એમના દિવસે બહુ આનંદવિનોદમાં પસાર થવા લાગ્યા. છે એક દિવસે કનકરથકુમાર પિતાના થોડા સુભટને સાથે લઈ અશ્વકીડા કરવા મહેલમાંથી બહાર નીકળે. કુમારની કાંતિ અજબ હતી. નગરની યુવતીઓ, અશ્વ ઉપર આરૂઢ થયેલા-મુલાયમ વસ્ત્રલંકારેથી વિભૂષિત બનેલા કુમારને નીરખવા અગાસીએ ઉપર આવી ઉભી રહી. કેઈ કેઇ યુવતીને આ કુમાર વિલાસના આધારરૂપ અને કામદેવ સમાન લાગે.તે આ કુમારની અગનાની ઈર્ષા કરવા લાગી. " આ કુમારની સ્ત્રી કેટલી ભાગ્યશાળી હેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust