________________ ( 21 ) સતી સુરસુંદરી. મંડણ વણિક, કનકરથ કુમારરૂપે, મેખલાવતીના રાજા ભીમરથ રાજાને ત્યાં કુસુમાવલી રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયા. જન્મથી જ એ દેવ જે સુંદર હતો. બારમા દિવસે રાજાએ તેનું નામકરણ કર્યું. પછી તે યૌવન અવસ્થાને પામ્યો ત્યારે રાજાએ રાજશ્રી આદિ રાજકન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. કનકરથ જાણે કે દેવલોકમાં જ વસતું હોય તેમ પોતાના અંતઃપુરમાં રહી ઉત્તમ પ્રકારના ભેગ ભેગવી રહ્યો. એ જ મેખલાવતીમાં, નિન્નકને જીવ સુબંધુ નામે ઉત્પન્ન થ. વણિક સમાજમાં સુપ્રસિદ્ધ એવા બે ભાઈઓ સાગરદત્ત અને સમુદ્રદત્ત એ નગરીમાં રહેતા હતા. સાગરદત્ત સાર્થવાહની ધન્ના નામની ભાર્યાએ સુબંધુને જન્મ આપે. નિન્નકને જીવ તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખ ભેગવી અહીં સુબંધુરૂપે જન્મે. - I તે જ પ્રમાણે મલ્હણને જીવ આયુષના અંતમાં કાળ કરીને સમુદ્રદત્તની સુદંસણું નામે ભાર્યાની કુક્ષિને વિષે ધનપતિ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. " વિજયા નગરીમાં બહુ સમૃદ્ધિવાળે ધનભૂતિ નામને સાર્થવાહ હતું, તેને સુંદરી નામે સ્ત્રી હતી. તેમને સુધર્મ નામે એક પુત્ર થશે. ચંદણ વણિક પણ મરીને સુધર્મને સહોદર ધનવાહન નામે નાનો ભાઈ થયે. એ જ ઐરવતમાં સુપ્રતિષ્ઠપુરની અંદર હરિદત્ત નામે શેઠ હતો. તેને વિનયવતી નામે ભાય હતી. વસુદત્ત નામે પુત્ર હતે. નિર્જન અટવીમાં સિંહે જે લક્ષમીને મારી નાખી હતી તે લક્ષમી અનેક તિર્યની નિમાં પરિભ્રમણ કરી વિનય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust